અંબાણી પરિવારનું પૈતૃક ઘર મહેલ જેવું આલીશાન છે.અંબાણી પરિવારનું આ ઘર ધીરુભાઈ અંબાણી મેમોરિયલમાં ફેરવાઈ ગયું છે.અંબાણી પરિવારનું આ પૈતૃક ઘર ગુજરાતના ચોરવાડ ગામમાં છે.પ્રવેશદ્વારથી મેમોરિયલ સુધીનો પાકો રસ્તો અંબાણી પરિવાર દ્વારા બનાવવામાં આવ્યો છે.
Dhirubhai Ambani House : અંબાણી પરિવારનું પૈતૃક ઘર કોઈ મહેલથી ઓછું નથી, જુઓ અંદરની તસવીરો
Dhirubhai Ambani House : અંબાણી પરિવારનું પૈતૃક ઘર કોઈ મહેલથી ઓછું નથી, જુઓ અંદરની તસવીરો
આ પૈતૃક ઘર 1.2 એકર જમીન પર બનેલ છે તેને ધીરુભાઈ અંબાણી મેમોરિયલ બનાવવા પર ઘરના તમામ સભ્યોએ સાથે મળીને પૂજા કરી હતી.આ સાથે જ ધીરુભાઈ અંબાણીના પત્ની કોકિલાબેન અંબાણીએ પણ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.