Leena Jumani : લીના જુમાની કુમકુમ ભાગ્યની ‘તનુ’ તરીકે પ્રખ્યાત થઈ
અભિનેત્રી લીના જુમાની આજે તેનો 33મો જન્મદિવસ ઉજવી રહી છે.લીનાનો જન્મ 16 જુલાઈ 1990ના રોજ અમદાવાદમાં થયો હતો લીનાએ પોતાના કરિયરની શરૂઆત મૉડલિંગથી કરી, પછી એક્ટિંગમાં પણ નસીબ અજમાવ્યું.
Leena Jumani : લીના જુમાની કુમકુમ ભાગ્યની ‘તનુ’ તરીકે પ્રખ્યાત થઈ
લીનાએ વર્ષ 2009માં ‘બંદિની’, ફિર કોઈ આને કો હૈથી ટેલિવિઝનમાં પ્રવેશ કર્યો હતો.જોકે, લીનાને સિરિયલ ‘કુમકુમ ભાગ્ય’થી ઓળખ મળી હતી, જેમાં તેણે વિલન ‘તનુ’નો રોલ કર્યો હતો.ટીવી શો સિવાય લીનાએ અજય દેવગનની ફિલ્મ ‘હિમ્મતવાલા’માં પણ કામ કર્યું હતું.

આજે આપણે ટીવીની લોકપ્રિય અને સુંદર અભિનેત્રી લીના જુમાની વિશે વાત કરવાના છીએ.લીના જુમાનીના અંગત જીવન વિશે વાત કરીએ તો તે ખૂબ જ મધ્યમ વર્ગના પરિવારમાંથી આવે છે.તેણે પોતાના જીવનમાં ઘણો સંઘર્ષ જોયો છે જેના પછી તેણે આ સ્થાન હાંસલ કર્યું છે.