આલિયા ફિલ્મ રોકી અને રાનીની લવસ્ટોરીના પ્રમોશનમાં ભાગ લઈ રહી છે. આ દરમિયાન આલિયા દેશી અંદાજમાં જોવા મળી હતી.
વ્હાઈટ કલરની સાડીમાં આલિયાનો લુક ખૂબ જ સુંદર લાગી રહ્યો છે. અભિનેત્રીની સ્લીક હેરસ્ટાઇલ સુંદર લાગે છે
જો તમે લેટેસ્ટ ડિઝાઈનના બ્લાઉઝને સાડી સાથે જોડવા માંગતા હો, તો તમે અહીંથી પણ આઈડિયા લઈ શકો છો.
Gujarati Model Avani Modi : પોતાને પીએમ મોદીની પુત્રી ગણાવનાર અવની મોદીના લેટેસ્ટ ફોટા વાયરલ થયા છે