Dipika Chikhlia : દીપિકા ચિખલીયા રામાયણમાં સીતા બન્યા પહેલા આ ફિલ્મોમાં જોવા મળી છે

દીપિકા આદિપુરુષની રિલીઝ બાદથી જ લાઈમલાઈટમાં છે.

રામાનંદ સાગરની રામાયણમાં દીપિકાએ સીતા માતાનું પાત્ર ભજવ્યું હતું

1983માં દીપિકાએ રાજ કિરણની સાથે ફિલ્મ સુન મેરી લૈલામાં ડેબ્યૂ કર્યું હતું.

દીપિકા ભગવાન દાદા, કાલા ધંધા ગોર લોગ, ગાલ, રાત કે અંધારામાં, ખુદાઈ, ઘર કા ચિરાગ જેવી ફિલ્મોમાં જોવા મળી છે.

ફિલ્મોમાં ફ્લોપ સાબિત થયા બાદ દીપિકા ટીવી તરફ વળી

દીપિકાએ 'ગાલ' અને 'રાત કે ડરખે મેં' જેવી બી ગ્રેડ ફિલ્મોમાં કામ કર્યું છે.

દીપિકા ચીખલીયા વર્ષોથી સીતા મા તરીકે પૂજાય છે

રામાનંદ સાગરની 'રામાયણ'માં પોતાના અભિનયમાં તેણે એવો જાદુ દેખાડ્યો કે દર્શકોને તેના પાત્રમાં દૈવી સ્વરૂપ જોવા લાગ્યું.

દિપિકા ચીખલિયા દિગ્દર્શક રામાનંદ સાગરની સિરિયલ 'બિક્રમ બેતાલ'માં રાજકુમારીની ભૂમિકા ભજવી રહી હતી. ત્યારે તેને ખબર પડી કે રામાનંદ સાગર 'રામાયણ' બનાવી રહ્યા છે.

King Cobra : કોબ્રાનું ઝેર વરદાન સમાન છે, આ ફાયદાઓ તમને આશ્ચર્યચકિત કરી દેશે

King Cobra : કોબ્રાનું ઝેર વરદાન સમાન છે, આ ફાયદાઓ તમને આશ્ચર્યચકિત કરી દેશે