Dipika Chikhlia : રામાયણની 'સીતા' શ્રી રામના દર્શન કરવા અયોધ્યા પહોંચી

અભિનેત્રી દીપિકા ચીખલિયાએ રામાનંદ સાગરની શી રામાયણમાં માતા સીતાની ભૂમિકા ભજવી હતી.

આજે પણ લોકો તેમને માતા સીતા તરીકે પૂજે છે.

હાલમાં જ દીપિકા રામલલાના દર્શન કરવા અયોધ્યા પહોંચી હતી

અભિનેત્રીની આ તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.

આ તસવીરોમાં ભગવાન શ્રી રામને જોઈને દીપિકા ખૂબ જ ખુશ દેખાઈ રહી છે.

અભિનેત્રીએ એમ પણ જણાવ્યું કે મંદિરના નિર્માણ બાદ તે ફરી દર્શન માટે આવશે.

શ્રી રામને જોઈને દીપિકા ખૂબ જ ખુશ દેખાઈ રહી છે

Snakes fly : સાપ પાંખો વિના કેવી રીતે ઉડે છે?

Next Story