આરુષિએ ધોરણ 12માં ICSE બોર્ડમાંથી 95.14% અને CBSEમાંથી 91.2% સાથે 10મું ધોરણ પાસ કર્યું છે.
આરુષિ યુપી પીસીએસની પરીક્ષામાં પણ 16માં રેન્ક સાથે ટોપર બની, તેને ડીએસપીની પોસ્ટ ફાળવવામાં આવી
પ્રથમ વખત યુપીએસસી પાસ કર્યા બાદ તેની પસંદગી આઈઆરએસ માટે થઈ હતી. ત્યારબાદ 2019માં તે IFS બની
Mughal Princess : પરિવારને બચાવવા માટે આ મુઘલ રાજકુમારીએ દુશ્મન સાથે લગ્ન ગોઠવી દીધા