જોકે, લીનાને સિરિયલ 'કુમકુમ ભાગ્ય'થી ઓળખ મળી હતી, જેમાં તેણે વિલન 'તનુ'નો રોલ કર્યો હતો.
આજે આપણે ટીવીની લોકપ્રિય અને સુંદર અભિનેત્રી લીના જુમાની વિશે વાત કરવાના છીએ.
લીના જુમાનીના અંગત જીવન વિશે વાત કરીએ તો તે ખૂબ જ મધ્યમ વર્ગના પરિવારમાંથી આવે છે.