શ્રદ્ધા દૂરદર્શન પર બતાવવામાં આવનાર રિયાલિટી શો ઈન્ડિયાઝ બેસ્ટ સિને સ્ટાર્સ સર્ચમાં સ્પર્ધક તરીકે જોવા મળી હતી.
ટીવીની પ્રીતાએ પણ મોટા પડદા પર પોતાની અભિનય શક્તિ દેખાડી છે
શ્રદ્ધા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે, પોતાના ફેન્સ સાથે તસવીરો શેર કરતી રહે છે.
Red Fort : જાણો શા માટે બાદશાહ શાહજહાંએ યમુના કિનારે કિલા-એ-મુબારક બનાવ્યું હતું